તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:નવસારીમાં તાપમાન 0.4 ડિગ્રી ઘટી 13.1 ડિગ્રી નોંધાયું

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં 3 દિવસથી ક્રમશ: લઘુત્તમ તાપમાન નીચુ જઇ રહ્યું છે. રવિવારે 0.4 ડીગ્રી ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 13.1 ડીગ્રી નોધાયું છે. જ્યારે મહતમ તાપમાન ૩4 ડીગ્રી નોંધાયું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી મળતી માહિતી મુજબ રવિવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને સાંજે 35 ટકા નોંધાયું હતું. જયારે પવનની ગતિ પ્રતિ કલાકે 4.4 કિમી પ્રતિ કલાકની રહી હતી. રવિવારે મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, હજુ સુધી ઠંડીનું નોંધનીય પ્રમાણ વધ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો