નવસારી અને વિજલપોરના મોટા ભાગના માર્ગોના હાલ બેહાલ છે. પશ્ચિમે રેલવે સ્ટેશનથી વિજલપોર તરફ જતા માર્ગ પર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર થાય છે. હાલ સાધારણ વરસાદમાં આ મુખ્યમાર્ગ એટલો તૂટી ગયો છે કે ખાડામાં રસ્તો શોધવો પડે એમ છે. રોડના કામમાં બેફામ ભ્રષ્ટાચાર આંખે ઉડીને વળગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.