તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:નવસારી બીટીએસ દ્વારા કાયદા દિવસની ઉજવણી કરાઈ

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી બીટીએસ દ્વારા “કાયદા દિવસ’ની ઉજવણી નિમિતે ગુરૂવારે સવારે લુન્સીકૂઈ પર આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવસારી શહેર બીટીએસ પ્રમુખ વિજય પટેલ અને યુવા કર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...