અચરજ:વિજલપોરમાં કપિરાજ આવી ચઢ્યાં, કેળા આરોગી ટોળુ ભેગુ થતાં ત્રીજા માળે પહોંચ્યા

વિજલપોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજલપોરના ભરચક વિસ્તાર સરસ્વતિનગરમાં શનિવારે સવારે અચાનક કપિરાજ આવી પહોંચતા લોકોમાં અચરજ ફેલાયું હતું. કપિરાજે આવીને કેળાની લારી પર બેસી ગયા હતા અને કેળા ખાધા હતા. જોકે આ વાત વિજલપોર પંથકમાં પ્રસરી જતા લોકટોળું એકત્ર થતા આ કપિરાજ બાજુની ઇમારતમાં ત્રીજા માળે જઇ આસન જમાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...