તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:નવસારીમાં 0.6 ડિગ્રી ઘટી તાપમાન 12.5

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં બે દિવસથી ભેજમાં ઘટાડાને લીધે ઠડીનો ચમકારો જોવા મળ્યો હતો. લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે મહત્તમ તાપમાન ૩૩.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે ભેજનું પ્રમાણ 89 ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકે ૩.7 કિમીની ઝડપે ફૂંકાયો હતો.

નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસ થી ભેજનું પ્રમાણ ઘટ્યું હતું. જેમાં રવિવારે 80 ટકા અને સોમવારે 9 ટકા વધારો થઈને 89 ટકા ભેજનું પ્રમાણ રહ્યું હતું. બે દિવસથી ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે આગામી દિવસોમાં રહેશે તેમ પણ માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો