સાતમું નોરતું:નવસારીમાં સાતમે નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને, રાસની રમઝટ બોલાવી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવેલી મહોલ્લામાં શેરી ગરબાનું ભવ્ય આયોજન કરાયું

નવસારી શહેરમાં શેરી ગરબાનું આયોજન તો ઘણી જગ્યાઓ પર થયું છે, પરંતુ શહેરમાં આવેલા હવેલી મહોલ્લામાં શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં સોસાયટીના યુવાનો મહિલાઓ બાળકો ઉત્સાહપૂર્વક માતાજીની સ્થાપના કરી હતી ગરબે ઘુમી રહ્યા છે. વર્ષો બાદ કમર્શિયલ ગરબાઓ બંધ થતાં ફરી એકવાર શેરીમાં ગરબાની રમઝટ જોવા મળી હતી.