કોરોના કાળ:દિવાળીમાં રંગોળીના રંગોને પણ લાગી કોરોનાની ઝાંખપ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના પગલે આ વર્ષે તમામ તહેવારો ફિક્કા રહ્યા છે. પ્રકાશ પર્વ દિવાળીમાં પણ કોરોનાને કારણે ઝાંખપ આવી ગઈ હોય દિવાળી તહેવાર નજીક હોવાથી બજારમાં રંગોળી પુરવાના રંગોનું ઠેરઠેર વેચાણ શરૂ થઇ ગયું છે. છેલ્લા દિવસોમાં ઘરાકી નિકળશે અને વેચાણ થશે તો દિવાળી પણ થોડીક સુધરશે તેવી નાના વેપારીઓને આશ છે.

અન્ય સમાચારો પણ છે...