તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગલીની કાપણી:ડાંગમાં ખેડૂતો પૌષ્ટિક તત્વોથી ભરપૂર નાગલીની કાપણીમાં જોતરાયા

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર નાગલીનો પાક તૈયાર થઈ જતા ખેડૂતો નાગલીની કાપણીમાં જોતરાયા છે. આ વર્ષે ચોમાસામાં પાછોતરો વરસાદ પડતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. નાગલીનો પાક થશે કે નિષ્ફળ જશે તેવો ખેડૂતોમાં ભય ફેલાયો હતો. હવે નાગલીનો પાક તૈયાર થઈ જતાં ખેડૂતો કાપણી કરી પોતાના ઘરે સંઘરી લેવામાં વ્યસ્ત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો