તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેકેશન:દિવાળી વીકેન્ડમાં આવતા સરકારી કર્મીઓની રજા કપાઇ

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં દિવાળી વેકેશન પડી રહ્યું છે ત્યારે સરકારી અધિકારીઓ માટે માત્ર એક જ દિવસ વેકેશન રહેશે. જેમાં સરકારી નિયમ મુજબ બીજો શનિવારે દિવાળી રવિવારે કોઈ તહેવાર નથી જયારે સોમવારે નવું વર્ષ હોય તે દિવસે જાહેર રજા હોય સરકારી કર્મીઓ માટે દિવાળી વેકેશન કોરોનાનાં કારણે માત્ર એક જ દિવસનું રહ્યું છે.

નવસારી જિલ્લામાં દિવાળી વેકેશનની તૈયારી ચાલી રહી છે ત્યારે ધંધા-ઉદ્યોગો પણ લાભપાંચમ સુધી બંધ રહેનાર છે ત્યારે સરકારી આવશ્યક સેવા માટે કોઈ અલગથી શિડ્યુલ્ડ રાખવામાં આવ્યું નથી. નવસારી જિલ્લામાં લોકોનાં વેકેશન સારા રહે તે માટે નવસારી નગર પાલિકા, પોલીસ સેવા, સિવિલ હોસ્પિટલ સહિતની આવશ્યક સેવા ચાલુ રહેશે. જેમાં આ વર્ષે દિવાળીની રજા બીજા શનિવારે આવી અને નવા વર્ષની રજા સોમવારે આવી હોય સરકારી બાબુઓ માટે આ વર્ષે દિવાળી રજા કપાઈ જતા નારાજગી ફેલાઈ હતી. જો કે દિવાળીની રજા બીજા શનિવારે અને રવિવાર આવી ગયો હોય માત્ર સોમવારે નવા વર્ષની રજા સરકાર દ્વારા જાહેર કરેલી હોય સરકારી બાબુઓ વેકેશનમાં પણ લોકોની સુખાકારી માટે કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો