ક્રાઇમ:ગોલવાડના યુવકનું અગમ્ય કારણસર મૃત્યુ

ધોળીકુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાદકપોરના ગોલવાડ ક્રિષ્નાનગર સોસાયટીમાં ઘરમાં એકલા રહેતા મુકેશભાઈ ઝારખંડે તિવારી (ઉ.વ. 49)નું અગમ્ય કારણોસર ઘરમાં જ મોત નીપજ્યું હતું. તેમના ઘરની બહાર દુર્ગંધ ફેલાતા આ અંગેની જાણ સુરત રહેતા તેમના પુત્રને કરાતા પરિવાર સાથે આવીને જોતા તેમના પિતા પલંગ ઉપર મૃત્યુ પામેલી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...