તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉઠાંતરીમાં FIR:કેમેરાની ચોરીની ઘટનાની પોલીસમાં ચાર દિવસે ફરિયાદ

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોફી શોપ આગળ પાર્ક કરેલી કારના કાચ તોડી કેમેરા ભરેલ બેગ લઇ જવાના ચાર દિવસ પૂર્વે આ બનાવમાં અખબારી અહેવાલ બાદ પોલીસે રૂ.1,30,000/- લાખ રૂપિયાના મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જીગ્નેશ દયાળજી કો.પટેલ (રહે.મરોલીઆ બિલ્ડીંગ દુધિયા તળાવ રોડ નવસારી) ગત 8 ફેબ્રુઆરીના રોજ લગ્ન પ્રસંગના પ્રિ-વેડિંગ શૂટિંગ માટે આવ્યા હતા. ત્યારે રાત્રે દસેક વાગ્યાના અરસામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર થાલા ગામની સીમમાં કાહવે કાફે આગળ પાર્ક કરી હતી. તે દરમિયાન બ્રેઝા કાર નં.જીજે-21-બીસી-6712ના કાચને તોડી કારમાં મૂકેલી અલગ અલગ ત્રણ બેગ પૈકી બે બેગમાંથી કેમેરા કિં.રૂ.1,15,000/- બે ફ્લેસ લાઈટ તથા ચાર્જર મળી કુલ રૂ.1,30,000/-ની મત્તા ચોરીને બે અજાણ્યા શખસ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ચોરીને અંજામ આપતા પહેલા આ અજાણ્યા ચોર ઈસમો આ એક કારમાં ઘટના સ્થળ સુધી પહોંચ્યા હતા અને બ્રેઝા કારને જોઇ થોડા સમય માટે થંભી જઇ તેમાંથી કેમેરાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. ઉપરોક્ત બનાવના દ્રશ્યો સીસીટીવી કેમરામાં કેદ થયા હતા અને જે અંગે પોલીસે આજે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો