તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ગરમીનો પારો ઊંચે ચડતા નવસારીમાં આગના બનાવ વધ્યા, 2 દિવમમાં આગના ચાર બનાવ, કોઈ જાનહાનિ નહીં

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુકા જાળી ઝાંખરામાં આગના બનાવ વધ્યા

નવસારી જિલ્લામાં ઉનાળાની વિધિવત શરૂઆત થઈ છે જેના પરિણામ સ્વરૂપે 4 જુદા જુદા વિસ્તારોમાં આગના બનાવો સામે આવ્યા હતા. જેમાં વિજલપુર ડોલી તળાવ,ગણદેવી સુગર ફેકટરી,દાંતી ગામ અને આજે ઉભરાટ નજીક આગ લાગી છે,આ તમામ આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી,પણ બે દિવસમાં જિલ્લામાં ચાર અલગ અલગ વિસ્તારમાં આગ ના બનાવો નોંધાતા ફાયર વિભાગ પણ ચોંકી ગયું છે. અને ફરજના ભાગરૂપે તમામ વિસ્તારોમાં ત્વરિત પહોંચીને આગ ઓલવી છે.

કાળઝાળ ગરમી થી સુકા ઝાડી ઝાંખરમાં આગ ના બનવો વધ્યા આજની ઘટનાનમાં ઉભરાટ ગામ નજીક ઝાડીમાં આગ લાગી હતી,ONGC ની ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો