તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિમાની સાફ સફાઈ:સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજ રોજ નવસારી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિમિતે પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી તેમજ હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લાના સંયોજક ચિરાગભાઈ દેસાઈ, નવસારી જિલ્લાના સહ સંયોજક તેમજ તાલુકા સંયોજક જયભાઈ પટેલ, નવસારી નગરપાલિકા સંયોજક ધ્રુવ પટેલ અને ભાવિન પટેલ અને મંડળના પ્રમુખ વિરાજભાઈ, અને પ્રજ્ઞેશભાઈ મંડળના સભ્યો હેતકભાઈ અને યશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો