તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ગણદેવીમાં આવેલી સુગર ફેક્ટરીની બહાર સુકા કચરામાં આગ લાગતાં દોડધામ મચી, જેસીબી મશીન અને બે ટ્રક ફસાયા

નવસારી2 મહિનો પહેલા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી સુગર ફેક્ટરીની બહાર મોટી સંખ્યામાં સુકો કચરો મૂકવામાં આવ્યો હતો. જેમાં કોઈક કારણસર આગ લાગતા દોડધામ મચી હતી. આગ ઝડપી રીતે ફેલાતા દૂર સુધી આગના ધુમાડા જોઇ શકાતા હતા.

ફાયર ફાયટરોએ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો

નવસારી બીલીમોરા અને ગણદેવીમાંથી ફાયર ફાયટરોએ ત્વરિત ગણદેવી સુગર ફેક્ટરી પર પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ આગમાં એક હિતાચી કંપનીનું જેસીબી મશીન અને બે ટ્રક ફસાયા હોવાના મેનેજમેન્ટે દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો