બેદરકારી:મોટાપોંઢામાં હાટબજારમાં ભીડ ઉમટતા કોરોના સંક્રમણ વધવાની સંભાવના

મોટાપોંઢા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટાપોંઢામાં હાટબજાર ન ભરવાના બેનર લગાડવામાં આવ્યાં છે. તેમ છતાં હાટબજારમાં લોકો ઉમટી રહ્યા છે. જેના પરિણામે કોરોના સંક્રમણ વધવાની સંભાવના વધી ગઇ છે. તંત્ર અહીં ભરાતા હાટબજારને બંધ કરાવે તે જરૂરી છે. કોરોનાના કેસો ન વધે તે હાલ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...