તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વિરાવળ એપા.માં ચોરીની એક સપ્તાહ બાદ ફરિયાદ

નવસારી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંધ ઘરમાંથી 40 હજારની મતા ચોરાઈ હતી

નવસારીના એપીએમસી માર્કેટ સામે રોયલ આર્કેડ વિંગ-બીમાં સોહેલ નઝીર અહમદ શેખ પરિવાર સાથે રહે છે. તેઓ એરૂમાં ગેરેજ ચલાવે છે. ગત 30મી જાન્યુઆરીએ તેમની પત્ની શાકભાજી લેવા સવારે 10 વાગ્યાનાં સમયે ગયા હતા અને 11 વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા હતા.

તે દરમિયાન તેમના ઘરનું તાળું તૂટેલું જોયું હતું અને ઘરનો સામાન અસ્ત વ્યસ્ત જોવા મળ્યો હતો અને કબાટમાં મુકેલા રૂ. 25 હજાર રોકડ અને સોનાની કાનની બુટ્ટી કિંમત રૂ. 15 હજાર મળી કુલ રૂ. 40 હજારનો મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે આપતા પીએસઆઈ એન.બી.સોલંકીએ તપાસ હાથ ધરી છે.

CCTVના આધારે તપાસ
ઘરમાલિકને ઘરમાં શોધખોળ કરતા રોકડ અને સોનાના દાગીના ગુમ થવાની ખબર પડતા એક સપ્તાહ બાદ ફરિયાદ નોંધાવી છે. હાલ સીસીટીવીની તપાસ અને આસપાસના લોકોની પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. > એન.બી.સોલંકી, પીએસઆઈ, નવસારી ગ્રામ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો