તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમળ સાથે પ્રચાર:નવસારીના વોર્ડ નંબર 13ના પેનલના ઉમેદવારોએ 52 કમળ સાથે ફોર્મ ભર્યાં

નવસારી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાર ઉમેદવારોએ બેઠકના પ્રતીક રૂપે કમળ સાથે ઉમેદવારી નોંધાવી
 • કમળ લઇ આવતાં ભાજપના ઉમેદવાર આકર્ષણનું કેન્દ્ર બન્યા

અમાસ પૂર્ણ થતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રી ગણેશ થયા છે. આજે નવસારીમાં મામલતદાર કચેરી ખાતે ભાજપ, આપ અને કોંગ્રસના ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી હતી. જેમાં 52 કમળ લઇને વોર્ડ નબર 13ના ઉમેડવારો ઉમેદવારી નોંધાવતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

.નવસારીના વિજલપોર નગરપાલિકમાં 13 વોર્ડમાં 52 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે વોર્ડ નંબર 13ના પેનલ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવારો પ્રીતિ ધર્મેશ અમીન, વિજય રાઠોડ, જાગૃતિ શેઠ અને પ્રશાંત દેસાઈએ 52 બેઠકના પ્રતીક રૂપે 52 કમળ સાથે ઉમેદવારી પત્રક ભરવા માટે કચેરીએ પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો