તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓને રાહત:નવસારીમાં મીઠાઇ અને લાઇટીંગની ખરીદીમાં ઉછાળો

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં દિવાળી પર્વ નિમિત્તે મીઠાઇ અને લાઇટીંગની ખરીદીમાં છેલ્લા બે દિવસમાં ઉછાળો આવ્યો હતો. જેમાં મીઠાઇના વેપારી કમલેશ જરીવાલાએ જણાવ્યું કે, મીઠાઈના વેપારીઓએ માત્ર ઓછો માલ ભરાવ્યો હતો. જેમાં માવાની મીઠાઇનું વેચાણ ખૂબ સારૂ રહ્યું હતું. જ્યારે કાજુ કતરી અને દૂધના માવાની મીઠાઇનો ભાવ વધુ હોવા છતાં તેમાં પણ વેચાણ સારૂ જોવા મળ્યું છે.

આ વખતે નવસારી શહેરમાં 20 જેટલી દુકાનમાં 50 ટકા જ માલ મંગાવ્યો હતો. વાર્ષિક લાઈટમાં 20 લાખનો ધંધો થાય છે. આ વખતે પણ છેલ્લા બે દિવસમાં પણ લાઇટીંગ માટે ગ્રાહકો જોવા મળતા 15લાખથી વધુનો ધંધો થયો હોવાનું ઇલેકટ્રિક વસ્તુના વેપારી જયેશભાઇનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો