તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારો જાહેર:નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયતના ભાજપ-કોંગ્રેસના મહત્તમ ઉમેદવારો જાહેર

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયતના મહત્તમ ઉમેદવારો પણ ભાજપ-કોંગ્રેસે જાહેર કરી દીધા છે. નવસારી, જલાલપોર, ગણદેવી, ખેરગામ, ચીખલી અને વાંસદામાં 95 ટકા બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. નવસારી તાલુકા પંચાયતની ઉગત, મુનસાડ અને જલાલપોર તાલુકાની મટવાડ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર હજુ જાહેર કર્યા નથી. જ્યારે ચીખલી તાલુકાની દેગામ અને ચાસા બેઠક પર ભાજપે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી.

નવસારી તાલુકા પંચાયત

બેઠકકોંગ્રેસભાજપ
ભુલાફળિયાજયાબેન રાઠોડરીના તળાવીયા
અડદાજગદીશભાઇ પટેલસતીષ રાઠોડ
ચંદ્રવાસણ સુપાટીનાબેનપુષ્પા હળપતી
ખડસુપાસુલોચનાબેન પટેલપ્રતિમા આહીર
સાતેમદીપકભાઇ પટેલપ્રવિણ હળપતી
નાગધરાજ્યોતિનભાઇ પટેલસુરેશ પટેલ
પારડીવૈશાલીબેન હળપતીરંજન હળપતી
સિસોદ્રા(ગ)હેમલતાબેન હળપતીવનીતા તલાવીયા
ધારાગીરીજાગૃતિબેન હળપતીજ્યોત્સના નાયકાઉગત-------વિમલ પઢીયારમુનસાડ-------દિગેશ પટેલ
આમડપોરયોગેશભાઇ રાઠોડનાનુ રાઠોડ
પડઘાકમુબેન ભાવસારપુર્વી નાયક
શાહુજમનાબેન હળપતીહર્ષા પટેલ
ધામણમુકુંદભાઇ પટેલનરેન્દ્ર માહ્યાવંશી
સુપાપ્રશાંતભાઇ નાયકસંજય પટેલ

ખેરગામ તાલુકા પંચાયત

બેઠકકોંગ્રેસભાજપ
આછવણી-1મમતાબેન માહલામાલા પટેલ
આછવણી-2નિલમબેન પટેલઉર્વશી પટેલ
ડેબરપાડાસંગીતાબેન નાયકહિરલભાઇ ભોયા
જામનપાડાધર્મેશભાઇ માહલાસુનિલ પટેલ
પાણીખડકરાજેશભાઇ પટેલવિપુલ ગંગોડા
પાટીમુકેશભાઇ પટેલવિપુલ પટેલ
તોરણવેરારાજેશભાઇ ચૌધરીગમન ફડકીયા
બહેજધર્મેશભાઇ પટેલરાજેશ પટેલ
ખેરગામ-1ફરીદાબેન શેખલીના અમદાવાદી
ખેરગામ-2હેતલબેન પટેલમોહિની પટેલખેરગામ-3દક્ષાબેન પટેલરક્ષા પટેલ
ખેરગામ-4ગીરીશ ખેરગામકરપુર્વેશ ખાંડાવાલા
ખેરગામ-5વિભાબેન પટેલકાંતા પટેલ
નાંધઇસુભાષભાઇ પટેલહર્ષદ પટેલ
વાડ-1મિનાબેન પટેલબબીતા પટેલ
વાડ-2કિંજલકુમારી પટેલઅલ્કા પટેલ

​​​​​​​

ચીખલી તાલુકા પંચાયત

બેઠકકોંગ્રેસભાજપ
ઘેજકોકીલાબેન પટેલધર્મેશ પટેલ
તલાવચોરાજયાબેન હળપતીરમીલા હળપતિ
તેજલાવસુમિત્રાબેન પટેલદક્ષા પટેલ
ચીખલીલતાબેન પટેલયામીની રાઠોડ
ખૂંધમિનાબેન થોરાટકલ્પના ગામીતબામણવેલયોગેશભાઇ પટેલરોબિન્સ પટેલ
સાદડવેલરામુભાઇ પટેલરાકેશ પટેલ
કુકેરીકલ્પનાબેન પટેલભારતી રાજપૂત
રાનવેરીકલ્લાનિરવભાઇ પટેલપંકજ પટેલ
રાનકુવાજયંતિભાઇ પટેલસ્નેહલકુમાર નાયક
કાંગવઇજીગીશાબેન પટેલખતીજાબેન બુલબુલ
માંડવખડકયોગેશભાઇ ગામીતજશુભાઇ ગાંગોડા
ફડવેલરમણભાઇ પટેલમહેશ પટેલ
સારવણીભીખુભાઇ ગરાસીયારમણ પટેલ
બેઠકકોંગ્રેસભાજપ
ઢોલુમ્બરપુર્વિશાબેન પટેલપ્રવિણા પટેલ
રૂમલાઅનિલભાઇ પટેલજીગ્નેશ ગામીતગોડથલલાલજીભાઇ પટેલઅશ્વિન દેસાઇ
શ્યાદાઅશ્વિનભાઇ પટેલજગન દેશમુખ
સાદકપોરમિતેશભાઇ પટેલરમેશ પટેલ
આમધરાજીનલબેન પટેલહબીબા ખલીફા
પીપલગભાણજીગ્નેશકુમાર પટેલવૈભવ બારોટ
સમરોલીક્રિષ્નાબેન હળપતીનીતા પટેલ
વંકાલપાર્વતિબેન પટેલસેજલ પટેલ
આલીપોરઅંજલીબેન પટેલનયના હળપતીવાંઝણાનારદેવભાઇ પટેલનરેન્દ્ર પટેલનોગામાદર્શનાબેન પટેલહિના પટેલદેગામનીતાબેન પટેલ-------
ચાસામુમતાઝ શેખ-------

​​​​​​​જલાલપોર તાલુકા પંચાયત

બેઠકકોંગ્રેસભાજપ
એરૂવિનોદભાઇ પટેલધર્મેશ પટેલ
પનારઅનુપભાઇહિરેન પટેલ
મંદિરદક્ષાબેન હળપતી અને
સુનિતાબેન હળપતીગીતા હળપતી
આબ્રામામિતેશભાઇ હળપતીપરેશ હળપતી
કૃષ્ણપુરહેમુબેન ટંડેલતૃપ્તિ ટંડેલ
મહુવર-1-------મનીષા પટેલ
મહુવર-2સેજલબેન ટેલરહેમલતા પટેલ
બોસરીજયેશકુમાર પટેલનિલેશ પટેલ
દાંતીભાવેશભાઇ પટેલપ્રમોદ પટેલ
બેઠકકોંગ્રેસભાજપ
છીણમ-------રોશની પટેલ
ભીનારઅલ્પાબેન પટેલચેતના પટેલ
ઓંજલજેતુબેન ટંડેલક્રિષ્ના ટંડેલ
આટમિનાક્ષીબેન પટેલપ્રકૃતિ પટેલમટવાડ-------નિલમ પટેલ
બોદાલીપ્રવિણભાઇ પટેલરણધીર પટેલ
તવડીભરતભાઇ રાઠોડમનીષ કરોલીયા
વેસ્માસાગરભાઇ રાઠોડમીનેષ પટેલ
સિસોદ્રાકલાબેન હળપતીશારદા ચૌધરી
ડાભેલધનજીભાઇ રાઠોડબચુ તળાવીયા
પોંસરાસાહીદ જબ્બર શેખજગુ આહીર

​​​​​​​વાંસદા તાલુકા પંચાયત

બેઠકકોંગ્રેસભાજપ
પીપલખેડઉમેશભાઇ માહલાદશરથ ભોંયા
બારતાડ(ખ)જીગુભાઇ ચવધરીચિન્ટુ ભીસરા
અંકલાછલાલજીભાઇ થોરાટબિપિન માહલા
ઘોડમાળરમેશભાઇ ભાગરીયાશાંતુ ગાંવિત
ચાપલધરાભારતીબેન પટેલમીનાક્ષી પટેલ
ઝરીઅરવિંદભાઇ પટેલહસમુખ પટેલ
રૂપવેલનયનાબેન પટેલલક્ષ્મી પટેલ
મોટી વાલઝરકુસુમબેન પટેલવિણા પટેલ
બોરીયાછકમલાબેન ધૂમસંગીતા ગાંવિત
ખાટાઆંબાપુષ્પાબેન ગાયકવાડલતા પવ ાર
ચોંઢાપરભુભાઇ ચવધરીતરૂણ ગાંવિત
મનપુરલક્ષ્મીબેન ભગારીયાપારૂલતા ગાંવિત
કુરેલીયારાજેશભાઇ પટેલમાધુ પટેલ
ઉનાઇધવલભાઇ ઢીમ્મરરશિક ટાંક
બેઠકકોંગ્રેસભાજપ
સિણધઇમયુરીબેન ઢીમ્મર
અને રાની પવારજ્યોતિબેન ભોય
ભીનારસ્મિતાબેન પટેલકલા પટેલ
લીમઝરહ સમુખભાઇ પટેલમુકેશ પટેલ
વાંદરવેલામિત્તલ પટેલઆશ્નાબેન પટેલ
કંડોલપાડાપાર્વતીબેન પટેલસુમનભાઇ દેશમુખ
સુખાબારીકેશવજી પટેલછગન ભોંયા
સરાઅંકિતભાઇ ગામીતઅર્જુન ગાંવિત
ખાંભલાસુનિતાબેન ગાયકવાડકલ્પના ચોવધરી
મહુવાસહસુમતીબેન ગામીતશિલ્પા ભોયા
વાંગણપરશુભાઇ બીરારીછગન કુરકુટીયા
ચારણવાડાયોગેશભાઇ દેસાઇનિતેષ સોલંકી
વાંસદા-1ઉમાબેન પટેલદિપ્તી પટેલ
વાંસદા-2મનિષાબેન પટેલગંગા પટેલ
રાણીફળિયાહંસાબેન પટેલપદ્મા પટેલ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો