તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પસંદગી:કોલેજ પેન્શનર્સ એસોના જોઈન્ટ સેક્રેટરીપદે ડો. મહાદેવ દેસાઈની પસંદગી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં 27મી ડિસેમ્બરે ગુજરાત રાજય યુનિ. એન્ડ કોલેજ પેન્શનર્સ એસોસિએશનની કારોબારી સભા મળી હતી. જેમાં નવસારીના પ્રા. મહાદેવભાઈ દેસાઈની આગામી ત્રણ વર્ષ માટે જોઈન્ટ સેક્રેટરી તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. પ્રા.મહાદેવ દેસાઈ અખિલ ભારતીય અધ્યાપક મહામંડળના ઝોનલ સેક્રેટરી તથા ઉપપ્રમુખ તરીકે અને ગુજરાત રાજય અધ્યાપક મહામંડળના પ્રમુખ તરીકે સક્રિય સેવા આપી ચૂકયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો