તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:ગુજરાત રાજ્ય સાઈકલિંગ એસો.ના સિનિયર જોઈન્ટ સેક્રેટરીપદે ડો. મયુર પટેલની વરણી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય સાઈકલિંગ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં મળી હતી. જેમાં સંસ્થાના નવા હોદ્દેદારોની અગામી ચાર વર્ષ માટે (2020-2024) માટે વરણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ સોલંકી, સેક્રેટરી ડો. ભરત પટેલ, સિનિયર જોઈન્ટ સેક્રેટરી ડો. મયુર પટેલ અને ખજાનચી તરીકે ખન્નેસ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી. સાઈકલિંગ એસોસિએશન ઓફ નવસારી ડિસ્ટ્રિકટના મંત્રી અને નારણલાલા કોલેજના શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. મયુર પટેલની સિનિયર જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક થતા નવસારી જિલ્લા માટે ગૌરવની બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો