તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્ર પ્રદર્શન:આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાંડી ખાતે ક્રાંતિકારીઓના દુર્લભ ચિત્રોનું પ્રદર્શન યોજાયું

નવસારી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરતના સાંસદ દર્શના જરદોષ દ્વારા દુર્લભ ચિત્રોની પ્રદર્શની યોજાઇ
 • છ તારીખ સુધી દાંડી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

સુરતમાં દાંડી યાત્રા આવી પહોંચી છે. ત્યારે દાંડી ખાતે પણ આગામી 6 તારીખ સુધી અનેક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યાં છે. ત્યારે આજે સુરતના સાંસદ દર્શના જરદોષ દ્વારા આઝાદીની લડતમાં પોતાનું મહામુલુ યોગદાન આપનાર લડવેયાઓના દુર્લભ ચિત્રોની પ્રદર્શની યોજાઇ હતી.

જેમાં તમામ લોકોને આ પ્રદર્શનનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.આગામી સમયમાં દાંડી સમાપન કાર્યક્રમમાં દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવનારા છે. જેનો કાર્યક્રમ નક્કી થયો છે.

જેને લઇને પણ વહીવટીતંત્ર કાર્યક્રમને સફળ બનાવવા સજ્જ થયું છે. આજથી છ તારીખ સુધી દાંડી ખાતે વિવિધ સાંસ્કૃતિક અને દેશદાઝને લગતા કાર્યક્રમો યોજાવા જઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો