તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નવસારી ITIમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓગસ્ટમાં આઇટીઆઇ નવસારી (મહિલા), જિલ્લા સેવા સદનની પાછળ, કાલીયાવાડી, ગ્રીડ રોડ નવસારીમાં ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી 20મી ઓગસ્ટ અને રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી 21મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે આઇટીઆઇ નવસારી (મહિલા) ખાતે રૂબરૂ આવી પ્રવેશ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...