તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:દિવાળી, ઇદ અને નાતાલની કરાઇ સાદગીપૂર્ણ ઉજવણી

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાં હોળી-ધૂળેટીની ઉજવણી બાદ તુરંત લોકડાઉન લાગી ગયું હતું. પછી લોકડાઉન અને અનલોકમાં કોરોના સંક્રમણ અટકાવવા તમામ તહેવારો સાદગીપૂર્ણ રીતે ઉજવાયા હતા. જન્માષ્ટમી, નવરાત્રિ, દશેરા, ઇદ, દિવાળી અને નાતાલ સહિતના તહેવારોમાં કોરોનાની ઝાંખપ જોવા મળી હતી. જોકે, લોકોએ તહેવારોમાં સંયમ જાળવી તંત્રને સહયોગ આપ્યો હતો.

તેના કારણે જ નવસારી અને ડાંગમાં કોરોના કાળ દરમિયાન સ્થિતિ મહદઅંશે કાબૂમાં રહી હતી. હાલ કોરોના વેક્સિનનો સરવે શરૂ છે તેમ છતાં આગામી વર્ષના પ્રથમ તહેવાર મકર સંક્રાંતિની ઉજવણી પણ ફિક્કી રહેશે, પરંતુ આશા રાખીએ કે ત્યારપછીના તહેવારો કોરોના મુક્ત વાતાવરણમાં ફરી પરંપરાગત રીતે ઉજવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો