તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લામાં શનિવારે કોરોનાના માત્ર 2 કેસ નોંધાયા હતા.જે નવા કેસો બહાર આવ્યા હતા તેમાં જલાલપોર તાલુકાના મંદિર ગામે અને ચીખલી તાલુકાના વાઝણા ગામના એક -એક કેસનો સમાવેશ થાય છે. આ 2 કેસ સાથે જિલ્લાના કુલ કેસ 1463 થઈ ગયા છે. શનિવારે વધુ 2 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 1318 થઈ છે. એક્ટિવ કેસ 44 જ રહ્યા છે, કારણકે 2 નવા કેસની સામે 2 દર્દી રિકવર થયા અને મૃત્યુ નોંધાયું નથી. જેને લઇ તંત્રઅે આંશિક રાહત અનુભવી હતી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.