તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં કોરોના બેકાબુ:નવસારીમાં સવાર સુધી 13 કેસ કોરોના પોઝિટિવ આવ્યા, સુપરસ્પ્રેડર અને બીજા રાજ્યથી આવતા લોકોનો ટેસ્ટ થશે

2 મહિનો પહેલા
 • ગઈ કાલે 10 કેસ પોઝિટિવ આવ્યા હતા
 • ચાર દિવસમાં કોરોના પોઝિટિવના 44 કેસ નોંધાયા

નવસારી જિલ્લામાં ચાર દિવસમાં 44 કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે નવસારી સુરત અપડાઉન કરતા લોકો, શાકભાજી વેંચતા વેપારી, હોટલ કર્મચારી તેમજ અન્ય ભીડભાડ વાળા વિસ્તારમાં કામ કરતા લોકોને સુપરસ્પ્રેડરની યાદીમાં મુકીને રેન્ડમ ચકાસણી હાથ ધરવામાં આવી છે.

શહેરીજનોને સતર્ક રહેવા અને તમામ નિયમો પાળવા અપીલ કરાઇ

તેમજ મહારાષ્ટ્રની બીલમોડા બોર્ડર પર પણ આરોગ્ય વિભાગ સતર્ક બનીને કામ કરી રહ્યું છે. જિલ્લાની શાળા પણ બાકાત રહી નથી. ત્યારે ગરમી શરૂઆત થતા આરોગ્ય અધિકારી મેહુલ ડેલીવાળાએ શહેરીજનોને સતર્ક રહેવા અને તમામ નિયમો જવાબદારી સાથે પાળવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો