તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મજયંતી:ખેરગામમાં સૈયદના સાહેબની જન્મજયંતી ઉજવાઈ

ખેરગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વોહરા સમાજના 52માં ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબની 110મી જન્મ જયંતિ અને 53માં ધર્મગુરુ સૈયદના આલી કદર મુફદદલ સૈફઉદ્દીન ની 77 મી જન્મ જયંતિની ખેરગામના દાઉદી વોહરા જમાત દ્વારા કેક કાપી સાદગી પૂર્વક ઉજવણી કરી હતી. સૈયદના સાહેબના આદેશ મુજબ રાષ્ટ્રની મહોબ્બતએ ઇમાનનો એક ભાગ છે. આપણા દિલોમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર રહે અને દેશના વિકાસમાં સહયોગ આપવાની ભાવના કેળવવા આહવાન કરાયું હતું.કાર્યક્રમનું સંચાલન સમાજના મુલ્લા મુર્તુઝા પાટણવાળા અને ખોજેમ ઇસ્માઇલ વોહરા દ્વારા કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો