તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમારંભ:આછવણીમાં લક્ષ્મી પૂજન અને શિવ સ્નેહમિલન સમારંભ

ખેરગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેરગામ તાલુકાના આછવણી ગામે પ્રગટેશ્વર મહાદેવ સેવા સમિતિ અને શિવ પરિવારના સ્નેહમિલન સમારોહ પ્રસંગે ધનતેરસની પૂજા કરવામાં આવી હતી.ધર્માંચાર્ય પરભુદાદા દાદા તેમજ રમાબા દ્વારા લક્ષ્મી પૂજનનું દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રગટેશ્વર સમિતિના પ્રમુખ બીપીનભાઈ પરમાર,મયંકભાઈ બ્રહ્મભટ્ટ ,અપ્પુભાઈ પટેલ,વિપુલભાઈ પંચાલ સહિતના અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો