પ્રાણ પ્રતિષ્ઠા:સેગવામાં કષ્ટ ભંજન હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેગવા ગામના રોજાસામર ફળિયામાં હનુમાનજી,અષ્ટભવાની અને શિવ પરિવારની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા રામકૃષ્ણ શાસ્ત્રીજી છોટેમોરારીબાપુના હસ્તે કરવામાં આવી હતી.કષ્ટ ભંજન હનુમાનજી યુવક મંડળના યુવાનો તેમજ નરેનભાઈ ન્યુઝીલેન્ડ, સરપંચ અશોકભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા મંદિરના નવનિર્માણમાં સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...