તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખેરગામ-વલસાડ માર્ગ પર અકસ્માતમાં પિતા-પુત્રને ઇજા

ખેરગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેરગામ તાલુકાના વેણ ફળિયા વાવ ફાટક પાસે ખેરગામથી વલસાડ જતા રોડની સાઈડે આકાશ ભીખુભાઇ પટેલ અને તેમના પિતા બાઈક પાસે ઉભા હતા. દરમિયાન વલસાડ તરફથી પૂરઝડપે હંકારી આવતા સ્પ્લેન્ડર બાઈક ચાલક જેણે રોડની સાઈડ પર બાઈક પાસે ઉભી રહેલા આકાશની બાઇકમાં અથડાવી દેતા આકાશ પટેલના ડાબા પગના પંજા ઉપર ફ્રેકચર કરી તેમજ પગની વચ્ચેની ત્રીજા નંબરની આંગળી કપાઈ જઇ છૂટી પાડી નાંખી ઇજા કરી હતી. આકાશના પિતાને ડાબા પગના પંજામાં ફ્રેકચર કરી શરીરે ડાબી બાજુ પાંસળીઓમાં ફ્રેકચર કરી ઇજા પહોંચાડતા આકાશ ભીખુભાઇ પટેલની ફરિયાદના આધારે પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ખેરગામ પીએસઆઈ જી.એસ.પટેલ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો