તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતતાં:વાડ ગામે કાયદાકીય માહિતી અંગે જાગૃત કરાયા

ખેરગામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેરગામના વાડ ગામે લોકોને બંધારણની કલમની વિસ્તુત માહિતી અપાઈ હતી.નવસારીના એડવોકેટ પરેશ વચવટીયાએ કાયદા બાબતે જાણકારી આપી સમાજને સંગઠન કરીને ગામના કામ કરવા તેમજ RTI સહિતની અરજી કઈ રીતે કરવી તેની માહિતી પૂરી પાડી હતી.

સભામાં સાયબર ક્રાઈમના ચિરાગ લાડ દ્વારા વોટ્સએપ,ફેસબુક સહિતની સોશ્યલ મીડિયાની સાઇટ દુરુપયોગ કરી કેટલાક લોકો ગુનાઓ આચરતા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ,તા.પં.ના સભ્ય જગદીશ પટેલ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો