તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:મહાકાળી મંદિરે કાળી ચૌદશે યજ્ઞ અને પૂજન કરાયું

ખેરગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આદિવાસી પરંપરા મુજબ ખેરગામ ધરમપુર રોડ ઉપર ઔરંગા નદીના કિનારે આવેલા અતિ પ્રાચીન મહાકાળી મંદિરે દિવાળીના પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ માતાજીના ઉપાસક માંદાભાઈ ભગતજીના સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં ખેરગામના આચાર્ય કશ્યપ જાની દ્વારા નવચંડી યજ્ઞ કરાવ્યો હતો. આ વખતે કોરોના મહામારીના કારણે મેળામાં લોકોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી.દિવાળીના પર્વે ભક્તો પૂજન અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો