તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખેરગામમાં સંક્રમણ ફેલાય તેમ રિક્ષામાં મુસાફરી કરતા 11 સામે ગુનો દાખલ

ખેરગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેરગામથી ધરમપુર મજૂરોને પિયાગો રિક્ષામાં બેસાડી લઈ જતા રીક્ષાના ચાલક સહિત 11 જણા સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ખેરગામ પોસ્ટ ઓફીસ પાસે જાહેર રોડ ઉપર એક પિયાગો રિક્ષા ચાલક રસિકભાઈ જાનીયાભાઈ આસારિયા (રહે.ઉગતા લૂણત ફળીયા તા.ધરમપુર જી.વલસાડ) એ પોતાના કબ્જાની પિયકઅગો રીક્ષા નં:જીજે-15-વાયવાય-2350માં આશરે 10 થી 11 જેટલા મજૂરો લઈ ખેરગામથી ધરમપુર જઈ રહ્યા હતા, જેમાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કોરોના મહામારીને લઈ જાહેરનામું બહાર પાડેલ હોવા છતાં પિયાગો રિક્ષામાં 10થી વધુ મજૂરોને બેસાડી લઈ જઈ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરતા પોલીસની હાજરીમાં પકડાઈ જતા ખેરગામ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો