તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દુવાડા ફાંટે ઈંટના ભઠ્ઠામાં કન્ટેનર ઘૂસ્યું, જાનહાનિ ટળી, સ્ટિયરિંગ લોક થઈ જતા બનેલી ઘટના

ખારેલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓમકાર રોડલાઇન્સ કન્ટેનર જે સીએટ કંપનીનું કામ કરે છે. આ ખાલી કન્ટેનર નં. એમએચ-46-બીએફ-6290 વડોદરાથી મુંબઈ જતું હતું. કન્ટેનરમાં મધરાતે 2 કલાકે એંધલના દુવાડા ફાંટા પાસે ટેકનિકલ ખામી સર્જાતા સ્ટિયરિંગ લોક થઈ જતા ડિવાઈડર કુદી મુંબઇથી અમદાવાદ લાઈનમાંથી સર્વિસ રોડ ઉપર જઇ પાસે આવેલા ઈંટનાં ભઠ્ઠામાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં કોઈને ઈજા થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...