દાઝ્યા પર ડામ:બોરીયાચ ટોલનાકે 1 સપ્ટે. થી ટેક્ષમાં 5થી 8%નો વધારો

ખારેલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવસારી જિલ્લામાંથી પસાર થતાં ને.હા. નં. 48 ઉપર આવેલ બોરીયાચ ટોલનાકાના ટેક્ષના દરોમાં 1 સપ્ટેમ્બર 2020થી 5થી 8 ટકાનો વધઆરો ઝીંકી દેવાયો છે. નેશનલ હાઈવે પર વાહનચાલકો મહાકાય ખાડાઓના કારણે નિકળતા ડરી રહ્યા છે. જો નિકળે તો વાહનોને નુક્સાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ટોલટેક્ષ વાધારાનો નિર્ણય વાહનચાલકોને દાઝ્યા પર ડામ સમાન છે. સત્તાવાર થયેલી જાહેરાત મુજબ દેશમાં કુલ 563 ટોલપ્લાઝા છે. આ ટોલટેક્ષથી સરકાર અલગ ફંડ ઊભું કરવા માંગતું હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...