તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:જિલ્લા ભાજપના ઉપપ્રમુખપદે ગણદેવીના પ્રાણલાલ પટેલની વરણી

ગણદેવી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખપદે ભૂરાભાઈ શાહની વરણી થયા બાદ જિલ્લા સંગઠનના અન્ય હોદ્દેદારોની પણ વરણીની જાહેરાત કરાઈ હતી. જેમાં ગણદેવી શહેરના પ્રાણલાલભાઈ પટેલની જિલ્લા ભાજપના ઉપપ્રમુખપદે વરણી કરાતા સમગ્ર ગણદેવી નગર અને પંથકમાં આનંદની લાગણી વ્યાપી હતી. તેમની વરણીને ગુજરાત રાજ્યના માજી મંત્રી મંગુભાઇ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અશોકભાઈ ધોરાજીયા, મહામંત્રી લક્ષ્મણભાઈ પટેલ, ગણદેવી પાલિકાના પ્રમુખ રમણભાઈ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ ગોહિલ સહિત અનેક આગેવાનો અને સમાજના અગ્રણીઓએ વધાવી શુભેચ્છા પાઠવી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અભિનંદનની વર્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...