તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ચીખલીના ખેરગામ પાસે આવેલા આછવણી નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2ની હાલત ગંભીર

ચીખલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકો મોતને ભેટ્યા હતા અને 1ની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકો મોતને ભેટ્યા હતા અને 1ની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ખેરગામના આછવણી ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે
ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે

આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં શ્રવણ પટેલ ચીખલીના અબાજ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તિથલ દરિયા કિનારે ફરીને પાછા વળતી વખતે અકસ્માત સર્જાયો હતો. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો