આપઘાત:બામણવેલમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ પતિએ આપઘાત કરી લીધો

ચીખલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકા બામણવેલ કણબીવાડમાં રહેતા સરફરાઝ ગુલામ મોહમદ કાનમી (ઉ.વ. 41) ગત 7મી નવેમ્બરે પત્ની મારીયાબેન સાથે ઘરકામ બાબતે બોલાચાલી થયા બાદ પત્નીને ઘરની બહાર નીકળી જવા કહ્યા બાદ નીકળી જતા બપોરના 4થી સાંજના 7 વાગ્યા દરમિયાન સરફરાઝ કાનમીએ કઈક પ્રવાહી પી જતા તેમને સારવાર અર્થે આલીપોર હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવની જાણ સીરાજ ગુલામ મોહમદ કાનમી (હાલ રહે.ઇટાળવા તા.પલસાણા જિ.સુરત) (મૂળ રહે.બામણવેલ કણબીવાડ તા.ચીખલી)એ કરતા ચીખલીના હે.કો. જીગ્નેશ ફકીરભાઈ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...