તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:બીલીમોરામાં મહેન્દ્ર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પમાં 47 યુનિટ રક્ત એકત્ર

બીલીમોરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા મહેન્દ્ર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા રવિવારે ચતુર્થ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 47 રક્ત યુનિટ દાન મળ્યું હતું. ઇન્સ્ટિટયૂટના ચેરમેન સ્વર્ગીય મહેન્દ્રસિંહ રાજપૂતની યાદમાં દર વર્ષે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. આ અગાઉ ત્રણ વર્ષો દરમ્યાન પણ 172 રક્ત યુનિટનું દાન કરવામાં આવ્યું હતું. સીમાબેન મહેન્દ્રસિંહ રાજપૂત, ગોપાલસિંહ રાજપૂત, પ્રવિણકુમાર પાટીલ તથા તેમના સહયોગીઓ દર વર્ષે રક્તદાન કેમ્પ યોજી સ્વર્ગીય મહેન્દ્રસિંહ રાજપૂતને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપે છે. શિવ સાંઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એનસીવીટી તથા યુજીસી માન્ય પેરામેડિકલ કોર્સમાં ભણવા આવતાં ગરીબ અને આદિવાસી વર્ગના વિદ્યાર્થીઓને ભણતરની સાથે રોજગારી પણ મળે તેવા પ્રયાસો કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો