તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગ્યાનો સદઉપયોગ:ગણદેવી તાલુકામાંથી પસાર થતી પાણી વિનાની નહેરમાં છાણા થપાયા

બીલીમોરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બીલીમોરા પ્રાચીનકાળથી હમણા સુધી છાણા એક ઉત્તમ બળતણ તરીકે ઉપયોગ માં લેવાઈ રહ્યું છે. લોક ધાર્મિક યજ્ઞ કે અગ્નિ સંસ્કારમાં છાણાનો બળતણ તરીકે ઉપયોગ ઘટયો છે પરંતુ સ્મોકલેશની વાતો વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પશુપાલકો આજે પણ છાણા થાપે છે. ૉ ઘર આંગણે હાથથી થાપેલા છાણાં બળતણ તરીકે અગ્નિ સંસ્કારમાં ઉપરાંત દેશી ખાતર તરીકે અને બળતણ બાદ રાખનો વાસણ ઘસવામાં અને દાંતના મંજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ગણદેવી તાલુકાના ગામમાંથી પસાર થતી નહેર હાલમાં સૂકીભઠ્ઠ છે. પાણીની રાહ જોતી આ નહેરમાં મહિલા છાણા થાપી રહી છે. સીધી ગરમી લાગતા છાણા ઝડપથી સૂકાઈ જતા હોય છે. ખેતી માટે પાણી પહોંચાડતી આ પાણી વિનાની નહેર હાલ છાણા થાપવા માટે ઉપયોગી બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો