તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિમણૂક:ગણદેવી શહેર કોંગ્રેસ પ્રમુખપદે રમણભાઈની વરણી

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ગણદેવી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કોંગ્રેસના જુના કાર્યકર્તા રમણભાઈ ટી.પટેલની નિમણૂંક કરી છે. ગણદેવી પાલિકાના માજી નગર સેવક છે. લીડરશીપ વકતૃત્વ એન.સી.સી, એન.એસ.એસ અને કોંગ્રેસ સેવાદળની તાલીમ લીધી હતી. જિલ્લા કોંગ્રેસમાં મંત્રીપદે પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટી શહેર કોંગ્રેસ દ્વારા ગણદેવી શહેર કોંગ્રેસ પ્રમુખપદે આર.ટી.પટેલની નિમણૂક કરાતા રાજકીય તેમજ સહકારી આગેવાનો, વેપારીઓ, યુવા મંડળોએ આ નિમણૂકને આવકારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો