તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ધકવાડા ગામે ડીપીમાંથી કરંટ લાગતા ભેંસનું મોત

બીલીમોરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

બીલીમોરા નજીક ધકવાડા ગામે ધુરીયા ફળીયા પાસે ફેંસિંગ વગરની વીજડીપી ખુલ્લામાં આવેલી છે. જ્યાં ઢોરો ઘાસ ચારો ચરવા અવારનવાર આવતા હોય છે. મંગળવારે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ભાવનાબેન હસમુખભાઈ પટેલે પોતાની ત્રણ ભેંસને નિત્યક્રમ મુજબ ચારો ચરાવવા છોડી હતી. દરમિયાન ઘર નજીક ફેંસિંગવિહોણી ખુલ્લી વીજ ડીપી પરથી કરંટ ઉતરતા ચાર વર્ષીય ભેંસ મોતને ભેટી હતી. જેની જાણ આંતલિયા વીજ કચેરીને કરતા વીજ લાઇનનું સમારકામ કરાયું હતું. પીડિત પરિવારને પશુધનનું યોગ્ય વળતર મળે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો