તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:આંતલીયા અસ્પી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ઓનલાઈન ટેસ્ટમાં ઝળકી

બીલીમોરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઓન લાઇન હોમ લર્નિંગ શિક્ષણ શરૂ કર્યું છે. જેમાં રાજ્યની તમામ શાળાઓએ નવીન ટેકનોલોજી અને બદલાતા વિશ્વ સાથે તાલ મિલાવવાનો પ્રયત્ન કર્યો છે. ધોરણ -12ની રાજ્યવ્યાપી પરીક્ષામાં આંતલીયા શાળા અસ્પી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની સરોજ પ્રિતી શ્રીપાલે તમામ પ્રશ્નોના ત્વરિત સાચા જવાબો આપી સમગ્ર રાજ્યમાં નવમો ક્રમ પ્રાપ્ત કરી શાળા અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ સિદ્ધિ બદલ સરોજ પ્રીતિને શાળાના આચાર્યા ચિતલબેન પટેલ, ટ્રસ્ટી મંડળ તેમજ શાળા પરિવારે અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો