તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:પટેલ કોલેજ- ગુજરાત નોલેજ સોસાયટી વચ્ચે 30 લાખના MOU

બીલીમોરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી (SSIP) અંતર્ગત વિદ્યાર્થીઓની શોધપરક ક્ષમતાઓને પોષવા અને સહાયભૂત થવાની ઇનોવેશન એન્ડ પ્રિઈન્ડ્યુબેશન ઇકોસિસ્ટમ સપોર્ટ ફોર સ્ટુડન્ટ્સ (IPIES) દ્વારા આબોહવાનું નિર્માણ થાય અને રાજ્યમાં સ્ટાર્ટઅપનું સાનુકૂળ વાતાવરણ સર્જાય, ઉચ્ચ શિક્ષણના ક્ષેત્ર સંશોધનથી પ્રેરિત થાય એવા હેતુથી રચવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 28 કોલેજે અગ્રસચિવ અંજુ શર્માની અધ્યક્ષતાવાળી કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત વી.એસ.પટેલ કોલેજની પસંદગી થઇ હતી અને ગુજરાત નોલેજ સોસાયટી (GKS) એન્ડ વી.એસ.પટેલ કોલેજ વચ્ચે રૂ. 30 લાખનો MOU કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ વિદ્યાર્થી ભાઈ-બહેનોની નવીન શોધ અને વ્યવસાય કરવા વિદ્યાર્થીને તેઓના પસંદગી પામેલા પ્રોજેક્ટને રૂ. 2 લાખની ગ્રાંટ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો