તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેચની મજા:પનાર ગામે રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખરસાડની મૈત્રી ઇલેવન ચેમ્પિયન બની

અમલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પનાર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મર્યાદિત 8 ઓવરની પ્રીમિયર ક્રિકેટ લીગ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ખરસાડની મૈત્રી ઈલેવન અને પનારની વીર ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. વીર ઇલેવન પ્રથમ બેટિંગ કરતા મર્યાદિત 8 ઓવરમાં 52 રન બનાવ્યા હતા. આમ 52 રનનો પીછો કરતી મૈત્રી ઇલેવન ટીમે 2 વિકેટના 6 ઓવરમાં 53 રન કરી લેતા મૈત્રી ઇલેવનનો 8 વિકેટે ભવ્ય વિજય સાથે ફાઇનલ મેચ જીતી ટ્રોફી કબ્જે કરી હતી. ટુર્નામેન્ટમાં પનારના અગ્રણી સંજયભાઈ પટેલ ખરસાડના ડેનિસ પટેલ સહિત અનેક અગ્રણીઓએ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહી મેચની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો