તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:આજથી બે દિવસ અમલસાડ યાર્ડ બંધ

અમલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિલ્હીમાં છેલ્લા અગિયાર દિવસ થી ચાલતા કિસાન આંદોલનમાં કોઈ નિરાકણ નહિ આવતા 8મીએ ભારત બંધના એલાનને પગલે અમલસાડથી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ફળાદીપાક ચીકુ માર્કેટીંગ પણ અસર પડતા વેપારીઓ દ્વારા સોમવાર અને મંગળવાર એમ બે દિવસ ચીકુ ખરીદી બંધ કરવાનો નિર્ણય

લેવામાં આવ્યો. વેપારી એસો.ના પ્રમુખ હિતેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, કિસાન આંદોલન થકી ભારત બંધના એલાનને પગલે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. જેથી કરીને કોઈ વેપારમાં નુકસાન ન થાય જે નિર્ણય દરેક વેપારીઓએ મીટીંગ યોજી સર્વસંમતિથી બે દિવસ માટે અમલસાડ ચીકુ માર્કેટયાર્ડ બંધ રહેશે અને બુધવારથી રાબેતા મુજબ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો