સિદ્ધિ:રાજપીપળાની એથલેટ્સને જિમનાસ્ટિકમાં ગોલ્ડ મેડલ

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેલ મહાકુંભમાં નંદીતા સોલંકી વિજેતા બની

રાજપીપળા પાલિકા ના કર્મચારી મહેશ સોલંકીની ટીવાય બી એ માં અભ્યાસ કરતી દીકરી નંદિતા સોલંકીએ ખેલમહાકુંભ માં મોટાફોફળિયા ખાતે યોજાયેલ જીમ્નાસ્ટિક ની ફ્લોર એક્સરસાઇઝ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો છે. અને તેના કોચ તેજસભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગૌરી શંકર દવે સાહેબ પાસે થી પદ્ધતિસર ની તાલીમ મેળવી છે અને બીમ સ્પર્ધા માં છેલ્લા 15 વર્ષથી જીમ્નાસ્ટિક માં પણ બૉન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રમશે ગૂજરાત, જીતશે ગુજરાત ખેલ મહાકુંભ અંતર્ગત જુદી જુદી અનેક રમતો રમાય છે ત્યારે જિન્માસ્ટીક વિભાગમા ફ્લોર એક્સરસાઇઝ સ્પર્ધામા આખા ગુજરાતમા નંદિનીબેન એમ. સોલંકી એ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...