પાણી છોડ્યું:કરજણ ડેમમાંથી10 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાયું

રાજપીપળા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ ડેમના 2 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. - Divya Bhaskar
કરજણ ડેમના 2 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું.
  • રૂલ લેવલ જાળવવા માટે 2 ગેટ ખોલવામાં આવ્યાં

કરજણ ડેમમાં ઉપરવાસમાં વરસાદ થતાં ડેમના બે દરવાજા ખુલ્લા રખાયા હોય આજે સવારે 12 વાગે ડેમની સપાટી 108.87 મીટર નોંધાઇ હતી જ્યારે આવક 2,745 ક્યુસેક સામે જાવક 445 ક્યુસેક જોવા મળી છે માટે ડેમનું રૂલ લેવલ જાળવવા આજે પણ કરજણ ડેમ માંથી અંદાજે 10,000 ક્યુસેક પાણી બે દરવાજા ખોલી છોડવામાં આવી રહ્યું હોવાનું ડેમ સૂત્રો માથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...