તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નવાગામ-દેવાનો રોડ 72 લાખના ખર્ચે બનશે

વસો5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વસોના નવાગામ તથા રૂદણથી દેવાતળપદ ગામ તરફ જવાનો રોડ ધૂળિયો થતાં લોકોને મૂશ્કેલી વેઠવી પડતી હોય છે. રસ્તાનું નવીનીકરણ કરવા માટે દેવા ગામના સરપંચ સહિતના ગ્રામજનોની રજૂઆતને માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજ્ય સરકારના ધ્યાને દોરતા આ અઢી કિ.મી.ના રોડને નવેસરથી ડામરથી બનાવવા માટે સરકાર દ્વારા રૂ.72 લાખની ગ્રાન્ટને મંજૂરી આપી હતી. રોડના નવીનીકરણનું ખાતમુહૂર્ત માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના હસ્તે કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો