તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:વસો તાલુકાના કોરોના વોરિયર્સને સમ્માનિત કરવામાં આવ્યા

વસોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસોમાં સંજીવની ચેરીટેબલ ટ્રસ્ટ તથા સાંઇ દરબાર સેવા ટ્રસ્ટ દ્વારા વસો તાલુકાના કોરોના વોરિયર્સ એવા વસો સર્કલ ઇન્સ્પેક્ટર, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, મામલતદાર, નાયબ મામલતદાર તથા આરોગ્ય ટીમને સન્માનપત્ર તથા ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...